ઠંડી અને કમુહર્તાને કારણે રાજકોટ એસટી ડિવિઝનની રોજિંદી આવકમાં .૧૫ લાખનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, ડિસેમ્બરના અતં સુધી દૈનિક આવક .૬૦ લાખ સુધી નોંધાઇ હતી જે હાલમાં .૪૫ લાખ એ પહોંચી ગઇ છે. એડવાન્સ બુકિંગનું પ્રમાણ પણ ઘટી ગયું છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટ બસ પોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપોની મળી દૈનિક સરેરાશ કુલ આવક ૪૫ લાખ આજુ થઇ રહી છે. હવે મકર સંક્રાતિએ કમુહર્તા ઉતર્યા પછી ટ્રાફિક વધશે તેમ તેમણે ઉમેયુ હતું.
તાજેતરમાં જ જે ટ ઉપનવી ફાળવેલી ૧૧ બસ ઓન રોડ થઇ હજુ પણ ૩૦ ઓવરએજ બસ દોડે છે
તાજેતરમાં નિગમ દ્રારા ફાળવવામાં આવેલી ૧૧ એસટી બસ વિવિધ ડેપોને જરિયાત મુજબ ફાળવી દેવાઈ છે અને લાંબા અંતરના એકસપ્રેસ ટ ઉપર મુકાઇ છે, જો કે ડિવિઝનમાં હજુ પણ ૩૦ ઓવરએજ બસો દોડી રહી છે, જેમ નવી બસો આવશે તેમ ઓવરએજ બસો રિપ્લેસ થશે, આગામી એપ્રિલ સુધીમાં ઓવરએજ રેશિયો ઝીરો કરવાનો ટાર્ગેટ રખાયો છે.ર વધુ ટ્રાફિક મળતો હોય તે ટ ઉપર વધુ બસો મૂકીને ફ્રિકવન્સી વધારાઇ હતી ત્યાં મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો થઇ ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech