અમરેલીના ઈશ્વરીયા હેડ ક્વોટરમાંથી ગાવડકા હેન્ડ વર્ક સુધીની પાઇપ લાઈનનું રીપેરીંગ કાર્ય થવાનું હોય આગામી ૩૦ માર્ચથી ૮ એપ્રિલ સુધી અમરેલીના સાત ધારીના ૮૯ તથા વિસાવદર પંથકના ૧૫ ગામોને પીવાનું પાણી બંધ થશે જેને લઈને સ્થાનિક ગ્રામ પંચાયત અને પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવે છે આ તકે એ ઉલ્લ ેખનીય છે કે ૪૦ ડિગ્રી ગરમી પડતી હોય તો દક્ષતા તાપમાન પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય આવા સમયે રીપેરીંગ કાર્ય શા માટે કરવામાં આવે છે તેવા સવાલો જનતામાંથી ઉઠી રહ્યા છે પરંતુ સાંભળનાર કોઈ નથી નેતાઓ પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMડોનાલ્ડ ટ્રમ્પની એપલના સીઈઓને ટકોર, ભારતમાં આઈફોન બનાવવાનું બંધ કરો
May 15, 2025 03:43 PMરાજ્યના ૧૧ તાલુકામાં ઝાપટાંી એક ઇંચ વરસાદ: આજે માવઠાંની આગાહી
May 15, 2025 03:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech