મોખડાજી સર્કલ નજીક ચાલકને છાતીમાં દુ:ખાવો ઉપડતા કાર અને એક્ટીવા વચ્ચે થયો અકસ્માત

  • May 26, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મોખડાજી સર્કલ નજીક કારના ચાલકને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા કાર પરનો કાબુ ગુમાવતા કારનો એકટીવા સાથે અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં  કોઈ જાનહાની થઈ  ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application