રાજકોટ–અમદાવાદ હાઇવે પર વિહાર હોટેલ સામે પૂર્વ બાતમીના આધારે વોચમાં રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારને આંતરી તલાસી લેતા ઈંગ્લીસ દાની ૧૦૦ બોટલ મળી આવતા દાના જથ્થો અને કાર મળી કુલ .૧.૫૦ લાખનો મુદામાલ કબ્જે કરી ચાલકની ધરપકડ કરી હતી. પકડાયેલા ચાલકની પૂછપરછમાં માલવિયા નગર વિસ્તારમા રહેતા વનરાજ કાઠી નામના શખ્સ પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા પોલીસે તેને પણ સંકજા લીધો છે.
શહેરમાં પીસીબીની નવ રચના બાદ ડીસીબી અને પીસીબી વચ્ચે દા–જુગાર સહિતની ગેરકાનૂની પ્રવુતિ અને આવી પ્રવુતિ કરતા શખસોને પકડી પાડવા માટેની હરીફાઈ જામી હોઈ તેમ બુટલેગરો ઉપર પણ ધોંસ બોલાવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ–કુવાડવા રોડ પરથી પસાર થઇ રહેલી જીજે– ૦૩– જેસી– ૭૧૬૮ નંબરની અલ્ટો કારમાં ઈંગ્લીશ દાની હેરફેર કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે વિહાર હોટેલ પાસે વોચ ગોઠવવામાં આવતા પસાર થતી અલ્ટો કારને રોકી ચાલકનું નામ પૂછતાં પોતાનું નામ સતીષ દેવશીભાઇ મકવાણા (ભરવાડ) (રહે–મચ્છુનગર, કોઠારીયા સોલ્વન્ટ)નો હોવાનું જણાવતા પોલીસે કારની તલાસી લેતા જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દાની બોટલ નગં ૧૦૦ કી..૫૦ હજારનો મળી આવતા દાનો જથ્થો અને કાર મળી કુલ .૧,૫૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરી ચાલકની વધુ પૂછપરછ કરતા આ દા માલવિયા નગર વિસ્તારમાં રહેતો વનરાજ કાઠી પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા બંને સામે ગુનો નોંધી પોલીસે વનરાજ કાઠીને પણ સંકજામાં લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વનરાજ કાઠી અગાઉ પણ દાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.
આ કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલિયાની રાહબરીમાં પો.હેડ.કોન્સ અનિલભાઈ સોનારા, પો.કોન્સ.હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાની બાતમીના આધારે કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech