ગઈકાલે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો હતો. એક બાજુ કોલકાતામાં એક જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યામાં ન્યાય માટે વિરોધ અટકવાના કોઈ ચિહ્નો દેખાતા નથી. ત્યારે જબલપુરની નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજમાં કોલકાતાની દીકરીને ન્યાય મળે તે માટે જુનિયર ડોક્ટરોએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
રક્ષાબંધનનાં દિવસે જબલપુરની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મેડિકલ કોલેજનાં ડોક્ટરોએ વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢી હતી અને એકબીજાને કાળી પટ્ટી વાળી રાખડી બાંધીને ન્યાયની માંગણી કરી હતી. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને કડક સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત છે. આ સાથે તેણે પોતાના હાથ પર બાંધેલી રાખડીનું નામ અભય રાખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech