મુંબઇ માટુંગા સંઘના શ્રાવકવર્ય શ્રી જયંતિલાલ કસ્તુરચંદ મશ્કરીયાએ ૧૯૭૩માં ધાર મુકામે પૂ. ચંપાલાલજી મ.સા.નાા હસ્તે પટોધર શિષ્યરુપે જૈન દીક્ષા અંગીકાર કર્યા બાદ ૧૯૮૧માાં બ્યાવર રાજસ્થાન ખાતે શ્રી જયંતીભાઇના ધર્મપત્ની લાભુબેન અને પુત્રી રત્ના ભાવનાબેન ભાગવતી દીક્ષા અંગીકર કરેલ. પૂ. જયંતીલાલજી મ.સા. મહાત્માજી ના નામથી સુપ્રસિદ્ધ થયા હતા.
પૂ. ભાવનાજી મ.સ. તા.૨૬-૩-૨૪ના પાલી (રાજસ્થાન) સંઘમાં કાળધર્મ પામ્યા છે. પૂ. મહાત્માજી મ.સા.ના સંસારી બહેન, ભાણેજી વગેરે સહિત ૨૦ થી વધુ દીક્ષા પરિવારમાં થઇ છે. દિલ્હીમાં પૂ. ધીર ગુરુદેવની નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech