ભાવનગર જિલ્લા પંચાયતના કોંગ્રેસના એક સદસ્યના પોલીસ કર્મચારી પુત્રએ સગીરા સાથે અડપલા કરી, દુષ્કર્મ આચરતા અમરેલી તેમજ ભાવનગર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
ભાવનગર જિલ્લા પંચાયતના ટાણા બેઠકના કોંગ્રેસના સભ્ય અને સિહોરના દેવગાણા ગામના પથુભાઇ ચૌહાણના પુત્ર રવિરાજ ચૌહાણ જે બાબરા પોલીસ મથકમાં છેલ્લા દસેક માસથી ફરજ બજાવતો રવિરાજ ચૌહાણ ચારેક માસથી એક સગીરાને અડપલા કરી, શારિરીક તેમજ માનસિકત્રાસ આપતો હતો.
દરમ્યાન પોલીસ કર્મીએ સગીરાનું અપહરણ કરી લઇ ગયા બાદ દુષ્કર્મ આચરી, સગીરાને તેમજ તેમની
માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે મામલે સગીરાએ હિંમત કરીને આ પોલીસ કર્મી રવિરાજ ચૌહાણ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સિહોરના દેવગાણા ગામના પોલીસ કર્મી રવિરાજ ચૌહાણ કલંકીત કરતી ઘટનાનો ભાગ બનતા તેના વિરૂદ્ધ ચો તરફ ફિટકારની લાગણી પ્રસરી જવા પામી છે. સગીરાને લગ્નની લાલચે બદનામ કરવાના ઈરાદે દુષ્કર્મ આચર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech