ઓગસ્ટ’૨૩ ના એસ ટી ની ભરતી માટે ફસ્ટ એડના તમામ વર્ગના સર્ટિફિકેટનું રેડક્રોસ ખાતે વિતરણ

  • August 22, 2024 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્ડિયન રેડ સોસાયટી ભાવનગર જિલ્લા શાખામાં વર્ષ ૨૦૨૩ ઓગસ્ટ માસમાં જીએસઆરટીસી ની કંડકટર ડ્રાઇવર ની ભરતી માટે જે વિદ્યાર્થીઓએ ફર્સ્ટ એડ ટ્રેનિંગના ક્લાસ કરેલ છે તે દરેક વિદ્યાર્થીઓના દરેક બેચના ફર્સ્ટ એડ ટ્રેનિંગના ઓરીજનલ સર્ટિફિકેટ રેડ ક્રોસસોસાયટીમાં આવી ગયેલ હોય દરેક વિદ્યાર્થીઓએ પોતાની ફી ભર્યાની પહોંચ અથવા પ્રોવિઝનલ સર્ટિફિકેટ સાથે લાવીને લઈ જવું. જો વિદ્યાર્થી ન આવી શકે તેમ હોય તો તેમના અંગત જવાબદાર વ્યક્તિને ફીની પહોંચ અથવા પ્રોવિઝનલ સર્ટિફિકેટ સાથે લાવીને લઈ જવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી.સંસ્થા ના નિયમો પ્રમાણે અનુસરણ કરવા નું રહેશે. રજા ના દિવસો માં અને રવિવારે સેવાઓ બંધ રહેશે તે સિવાય ના સોમ થી શનિ વાર સુધી માં સવારે ૧૦ થી સાંજે ૭ સુધી માં સર્ટિફિકેટ મેળવી લેવા સંસ્થા દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application