વેરાવળ પંકમાં તંત્રની પ્રિ-મોન્સૂન કાર્યવાહીમાં કલેક્ટર જાડેજાની સીધી દેખરેખ

  • June 03, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રિ- મોન્સૂન કામગીરીના ભાગરૂપે આજે વેરાવળ શહેરના વિવિધ વોર્ડની રૂબરૂ સ્ળ મુલાકાત લઈને ગટર વ્યવસ, કચરાના નિકાલની વ્યવસઓ ચકાસી હતી. કલેકટરે આજે આકરાં તડકામાં વેરાવળ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યા ન સર્જાય અને તેના લીધે લોકોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વોર્ડ નંબર બે, ત્રણ, ચાર, પાંચ, પટણી ગેટ, પાટણ બાયપાસ રોડ નાના કોળીવાડા સહિતના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને પાણીના ગટરની વ્યવસ તા કચરાની વ્યવસ ચકાસી કોઈપણ જગ્યાએ પાણી ન ભરાય તે માટે ઉપસ્તિ અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સૂચના આપી હતી. આ માટે કલેક્ટરે નગરપાલિકાના ચીફ ઓફિસરને ૧૧ વોર્ડમાં ૧૧ ટીમ બનાવીને દરેક જગ્યાએ જેસીબી, ટ્રેક્ટર સહિતની વ્યવસઓ ગોઠવી તાત્કાલિક ધોરણે ગટરોને ચોખ્ખી કરી તેને ખુલ્લ થી  કરવા અને પાણીનો માર્ગ સાફ કરવા માટેની સૂચનાઓ આપી હતી. કલેકટરે ગટરના પાણીના જવાની ગટર વ્યવસમાં અવરોધ‚પ જગ્યાઓએ તાત્કાલિક સફાઈ કરવા તા માર્ગમાં આવતા વીજળીના ાંભલાઓને હટાવવા માટે વીજ વિભાગના અધિકારીઓના સૂચના આપી હતી. 

સમગ્ર વોર્ડની રૂબરૂ મુલાકાત લીધા બાદ કલેક્ટરે વેરાવળ ખાતે આવેલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉપસ્તિ અધિકારીઓને આ અંગે વોર્ડવાઇઝ ટીમ બનાવી જ‚રી સાધન સરંજામ સો તાત્કાલિક ગટરની સફાઈ કરવામાં આવે અને ચોમાસા દરમિયાન શહેરમાં કોઈપણ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ના આવે તે માટે યુદ્ધના ધોરણે કામ કરવા માટે તાકીદ કરી હતી. કલેકટરે ઉપસ્તિ નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓનીને આ કામગીરી ઝડપી ાય અને શહેરને ચોખ્ખું રાખવા માટેની વ્યવસમાં સહભાગી વા ઈજન કર્યું હતું. કલેકટરની આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા, નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડૂડિયા, વેરાવળ શહેર મામલતદાર શામળા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્તિ રહ્યાં હતાં. 


ગાર્બેજ કલેક્શન કોન્ટ્રાકટરોને નોટિસ
કલેક્ટરે તેમની આ સ્ળ મુલાકાત દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ઈ-વ્હિકલ દ્વારા ગાર્બેજ કલેક્શન કરવાનું હોવા છતાં ટ્રેક્ટર દ્વારા ગાર્બેજ કલેક્શન કરવામાં આવે છે તેવું ધ્યાને પડતા અને આ રીતે સરકારી ધારાધોરણોનો તા શરતોના ભંગ બદલ નોટિસ પાઠવી ‚બ‚ હાજર વા ફરમાન કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application