ડાયાબિટીસ એક એવો રોગ છે જેમા ખાવા-પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ કેટલાક ફળો એવા છે જે આખા ખાવા ફાયદાકારક છે પરંતુ તેનું જ્યુસ સુગર વધારી શકે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓએ આની વિશેષ કાળજી લેવી જોઈએ. શું બધા ફળોના રસ ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે?
કેટલાક ફળોના રસ પીવાથી બ્લડ સુગર કેમ વધે છે?
ડાયાબિટીસના દર્દીઓએ કયા ફળોનો રસ ન પીવો જોઈએ?
તમામ ફળોમાં ખાંડ હોય છે, જો કે કેટલાક ફળોમાં તે વધુ હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ આ ફળોનો રસ પીવાનું ટાળવું જોઈએ:
ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ વસ્તુઓનું જ્યુસ સારું છે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્કાય ફોર્સના સ્ક્રીનિંગમાં ડિમ્પલ કાપડિયાની દોહિત્રીએ લુટી મહેફિલ
January 24, 2025 12:18 PMરશ્મિકા મંદાનાએ આપ્યો રિટાયર થવાનો નિર્દેશ
January 24, 2025 12:16 PM'કરીના અને હું બેડરૂમમાં હતા ત્યારે ચીસાચીસ થઈ', સૈફ અલી ખાને હુમલાની રાતની ડરામણી વાત કહી
January 24, 2025 12:15 PMચુલબુલી આલિયાની સડક 2 સૌથી ડિઝાસ્ટર સાબિત થઈ હતી
January 24, 2025 12:14 PMઆ રહ્યા ઑસ્કર માટેના ફાયનલ નોમિનેશન
January 24, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech