ઉપલેટાના ઢાંક, નાગવદર, વડેખણ, તણસવા ગામે સીમ જમીનના ધોવાણના સર્વેમાંી વંચિત

  • July 25, 2024 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેેલ્લ ા આઠ દિવસી એકધારા વરસાદને કારણે ઉપલેટા પંકમાં અતિવૃષ્ટી જેવો માહોલ ઈ ગયો છે. ગઈકાલે જિલ્લ ા કલેક્ટરના આદેશી ભાદર કાઠા વિસ્તારના ગામો વરસાદને કારણે ખેતીમાં ધોવાણના સર્વેનો આદેશ યા પણ ઢાંક, નાગવદર, વડેખણ, તણસવા, મેરવદર વિસ્તારના કોઈ આદેશ નહીં તાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જેી આગામી દિવસોમાં મામલતદારને આવેદન અને રેલી સહિતના કાર્યક્રમો યોજાઈ તો નવાઈ નહીં. 



તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાત દિવસમાં સતત વરસાદને કારણે ૨૦ી ૩૦ ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે આને કારણે ગઈકાલે કલેક્ટર સહિતની ટીમે ભાદર કાંઠા વિસ્તારના લાઠ, ભિમોરા, મજેઠી, કુઢંચ, સમઢીયાળાના ગામોનો વરસાદને કારણે યેલ જમીન ધોવાણનો સર્વેના આદેશો અપાયા છે ત્યારે વેણુ કાઠાના તણસવા, મેરવદર, ઢાંક, નાગવદર ગામોની જમીન પણ ભારે વરસાદને કારણે  ધોવાણ યું છે જમીનમાં ગોઠણડુબ ખાડા પડી ગયા છે જમીનમાં પથ્ર દેખાઈ ગયા છે છતાં આ વિસ્તારની સીમ જમીન યેલ નુકસાનીના સર્વેના આદેશો નહીં તાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઢાંક ગામના એક ખેડૂતનું નામ નહીં આપવાની શરતે જણાવેલ કે તંત્ર અને રાજકીય આગેવાનો દ્વારા આ ગામોને શા માટે અન્યાય કરાયો છે.

ચૂંટણી સમયે વચનોની લ્હાણી કરનારા નેતાઓ વ્હાલા-દવલાની નીતિ રાખી ખેડૂતોને પાયમાલ કરી રહ્યા છે જો આગામી દિવસોમાં સર્વેના આદેશો નહીં ાય તો ખેડૂતો મામલતદાર કચેરીને આવેદન પત્ર આપી ઘેરાવ કરશે અને ધુનના કાર્યક્રમો યોજવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application