સાર્વજનિક નવરાત્રિ મહોત્સવોમાં રાસ ગરબાની જમાવટ

  • October 05, 2024 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરમાં પ્રોફેશનલ ગરબાના આયોજનોની સાથે સાથે વિવિધ સ્થળોએ સાર્વજનિક રાસ ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે.શહેરના એસ. ટી.બસ સ્ટેન્ડ નજીક આવેલી ભારતી સોસાયટી અને કાળિયાબીડ ભગવતી સર્કલ નજીક રાસ ગરબાના સુંદર આયોજનો કરવામાં આવ્યા છે.જેમાં બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ ગરબાના તાલે ઘૂમી નવરાત્રિનો ઉત્સવ મોજથી મનાવી રહી છે.હજી તો નવરાત્રીની શરૂઆત છે.આગળ જતાં રાસ ગરબાનો રંગ વધુ જામશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application