પોરબંદર જિલ્લાના ૧૫૫ ગામોમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વધારાની ટીમો મુકીને વીજ પુરવઠો શ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં બે દિવસ પહેલાના ભારે વરસાદ અને તેજ પવનને લીધે ૧૫૫ ગામોમાં વીજ પુરવઠાને પ્રતિકુળ અસર થઈ હતી.મોટાભાગના ગામોમાં વીજ સેવા ખોરવાઈ હતી. પી.જી.વી.સી.એલ. અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી પોરબંદર જિલ્લાના અસરગ્રસ્ત તમામ ગામોમાં વીજ સેવા કાર્યરત કરી દેવામાં આવી છે,તેમ પોરબંદર પી.જી.વી.સી.એલ. સર્કલના સુપ્રિટેન્ડટ ઇજનેરે જણાવ્યું હતુ.આ કામગીરી માટે બહારથી પણ ટીમો બોલાવવામાં આવી હતી તેમજ રાજકોટ કોર્પોરેટ ઓફિસના એડિશનલ ચીફ એન્જિનિયરએ પણ બ મુલાકાત લઈ અને આ કામગીરી પર દેખરેખ રાખી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMશેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ ૧૯૯૦ પોઈન્ટ અપ
November 22, 2024 03:07 PMમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech