જામનગરના દરેડ ગામ ધાર વિસ્તારમાં બંધ પડેલ શેડની અગાસી પરથી એક અજાણ્યા પુરુષ મરણગયેલ હાલતમાં મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વાલી વારસની શોધખોળ આદરી છે.
દરેડ ગામ ધાર વિસ્તાર હુશેની ચોક પાસે આવેલ બંધ પડેલ શેડની અગાસી પર ખુણામાં બનાવ બનેલ હોય જેમાં એક અજાણ્યો પુરુષ આશરે ૪૦ થી ૪૫ વર્ષનો મરણ ગયેલ હાલતમાં મળી આવત પંચ-બી પોલીસની ટુકડી દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપ્યો હતો, મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસને શોધી કાઢવા તપાસ લંબાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં યુવકનું હાર્ટએટેકી મોત
May 18, 2024 04:48 PMરાજકોટ શહેર બન્યું અગનગોળો બપોરે અઢી વાગ્યે ૪૪ ડિગ્રી ગરમી
May 18, 2024 04:46 PMચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ: ૯૦,૦૦૦ને પાર
May 18, 2024 04:44 PM૧૪ કોર્પોરેટર-કમિશનર સહિત અનેક ગેરહાજર
May 18, 2024 04:40 PMઆઈઆઈટીમાં પ્રવેશ માટે લેવાતી જેઇઈ એડવાન્સની પરીક્ષા ૨૬-મેએ લેવાશે
May 18, 2024 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech