સે નો ટુ ડ્રગ્સ સાથે રાજકોટ પોલીસની સાયકલ રેલી

  • October 02, 2023 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાગૃતિ માટે પ્રયાસ: ડ્રગ્સનું દુષણ યુવાનો, વિધાર્થીઓમાં વધુને વધુ વધતુ જાય છે. આજે ગાંધી જયંતી નિમિતે રાજકોટ શહેર પોલીસ દ્રારા સાયકલ રેલીનું આયોજન એનજીઓ બીંગ યુનાઈટેડ સાથે મળીને કરાયું હતું. મેયર નયનાબેન પીઠડિયા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્રારા રેલીને લીલીઝંડી અપાઈ હતી. આ તકે સી.પી. ભાર્ગવે જણાવ્યું હતું કે, સાયકલોઓન મારફતે ડ્રગ્સનું સેવન યુવાનો, છાત્રોમાં અટકે જાગૃતિ ્રઆવે તે માટેનો જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application