સાઉથથી લઈને બોલિવુડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવનાર રશ્મિકા મંદાનાએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તાજેતરની ફિલ્મ અનીમલ પછી તો તેની સફળતા આસમાન ને આંબી રહી હોય તેમ તે હવામાં ઉડી રહી છે.
આ તસવીરોમાં રશ્મિકા મંદાનાની કિલર સ્ટાઈલ જોવા મળી છે, જેને જોયા બાદ ફેન્સ ઈમ્પ્રેસ થયા છે.
રશ્મિકા મંદાનાના લુકની વાત કરીએ તો તે બ્લેક ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
રશ્મિકા મંદાનાની આ તસવીરો પર લાખો ફેન્સ વાહ, હોટી, સ્ટનિંગ ઓલવેઝ, હોટ સ્ટફ અને લુકિંગ ગોર્જિયસ જેવી કોમેન્ટ કરી રહ્યા છે.
રશ્મિકા મંદાનાએ બહુ ઓછા સમયમાં સાઉથની સાથે સાથે બોલિવુડમાં પણ પોતાનું એક ખાસ સ્થાન બનાવી લીધું છે.
રશ્મિકા મંદાના ઘણીવાર તેની હોટ સ્ટાઈલથી તેના ફેન્સને દિવાના બનાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMજામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ સંકુલ ખાતે સ્વિમિંગ પૂલનું નિરીક્ષણ કરતા મેયર સહિતના પદાધિકારીઓ
April 25, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech