પોરબંદર શ્રી લોહાણા મહાપરિષદ યુવા સંઘ દ્વારા લોહાણા સમાજ માટે બોક્સ ક્રિકેટ ઓકશન ટુર્નામેન્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર શ્રી લોહાણા મહાપરિષદ યુવા સંઘ દ્વારા લોહાણા સમાજ માટે બોક્સ ક્રિકેટ ઓકશન ટુર્નામેન્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં આઈ.પી.એલ. ની જેમ જ પ્લેયર્સની હરાજી કરવામાં આવી હતી,આ ઓકશનમાં ૧૫૦ થી પણ વધુ લોહાણા સમાજના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ,જેમાં ૧૨૦ પ્લેયર્સ પર બોલી લાગી હતી. આ ટુર્નામેન્ટમાં ૧૫ ટીમો ભાગ લેશે આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ તા.૨૮.૧૨.૨૦૨૪ શનિવારના રોજ થશે આયોજનનો મુખ્ય હેતુ સમાજની અંદરમાં એકતા જળવાઈ રહે તેમજ આજના યુવાનો લોહાણા સમાજના આગેવાનો તેમજ વડીલોથી પરિચિત થાય તે માટે આયોજન કરવામાં આવ્યુ હતુ આયોજનને સફળ બનાવવા શ્રી લોહાણા મહાપરિષદ યુવા સંઘ્ પોરબંદર પ્રમુખ રાજ પોપટ તેમજ પ્રોજેક્ટ ચેરમેન હર્ષિલ મજીઠીયા, દર્શ દતાણી, જશ દતાણીએ ખાસ જહેમત ઉઠાવી હતી તેમજ પોરબંદર શ્રી લોહાણા મહાપરિષદ યુવા સંઘ દ્વારા ગોવિંદાભાઈ ઠકરાર (શ્રી લોહાણા મહા મપરિષદ સૌરાષ્ટ્ર ઝોન ૨ યુવા પ્રમુખ) નો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech