પોરબંદરમાં એટ્રોસીટીના ગુન્હામાં દંપતીના આગોતરા જામીન થયા મંજૂર

  • September 06, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કરાયો છે રાજ્યમાં ગ્રીન બિલ્ડીંગને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશો સો સીએ જીડીસીઆરમાં વર્તમાનમાં રહેલી એકમાત્ર રેટીંગ એજન્સી ઉપરાંત વધારાની બે રેટિંગ એજન્સીનો ઉમેરો કરવામાં આવ્યો છે હવે, જીઆરઆઈએચએ, આઈજીબીસી અને એઈઈડીની પરવાનગી લેવાની રહેશે. હાય એજન્સીના રેટિંગના આધારે વપરાયેલી ચાર્જેબલ એફએસઆઇની ૭%ી ૧૨% સુધીનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ક્ષેત્રે જો કોઈ ડેવલપર ગ્રીન બિલ્ડિંગ ની જોગવાઈઓનું પાલન નહીં કરે તો ઇન્સેટિવ એફએસઆઇ ની રકમ બમણા દરે દંડ વસૂલવાની નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ગેમિંગ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં શહેરોના કોટ વિસ્તાર ગામતળ ઉદવાડા નગરપાલિકા સમિત હેરિટેજ એરીયા સ્પેશિયલ અને જોખમી ઔદ્યોગિક વિસ્તારો તેમજ ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ એરિયામાં કોઈ પણ પ્રકારની ગેમિંગ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નવા દાખલ કરાયેલા નિયંત્રણો અને નિયમોને આધીન રેસિડેન્સીયલ ઝોન ત્રણ અને એગ્રીકલ્ચર ઝોનમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને મંજૂરી મળી શકે છે.
ગુજરાત સરકારને મળેલા ખાસ અધિકારોને આધીન ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ ની કલમ ૧૨૨ હેઠળ આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને તાત્કાલિક અસરી અમલ કરવાનો આદેશ કર્યો છે હવે નવા નિયમો હેઠળ હયાત મંજૂર બાંધકામ નહીં ચાલે પ્લાન રિવાઇઝ કરાવવો પડશે, પરવાનગી વગર કોઈપણ ગેમિંગ ઝોન કાર્યરત શે તો દંડ વસૂલીને ક્લોઝર સુધીની કાર્યવાહી શે કોટ વિસ્તાર ગામ તળ વિસ્તાર હેરીટેજ એરિયામાં કોઈ પણ પ્રકારની ગેમિંગ એક્ટિવિટી કરી શકાશે નહીં રેસીડેન્સિયલ ઝોન ૩ એગ્રીકલ્ચર ઝોન ના નિયમોને આધીન સ્વતંત્ર ગેમિંગ મંજૂરી મળશે ટૂંકમાં ટીઆરપી ગેમઝોન કાંડ બાદ બંધ યેલા ગેમ ઝોન પુન શરૂ કરવા માટેના રસ્તા ખુલ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application