એકબાજુ બરડા ડુંગરમાં બરડા જંગલ સફારીનો પ્રારંભ થયો છે તો બીજી બાજુ એ જ બરડા ડુંગરમાં દાની ધમધમતી ભઠ્ઠીઓ અને બુટલેગરો સામે વનવિભાગ ઘુંટણીયે પડી ગયુ હોય તેમ પગલા ભરતુ નથી ત્યારે પોલીસે બુટલેગરની ગેરહાજરીમાં દેશી દાની ફેકટરી પકડીને પંચાવન હજારથી વધારેનો મુદામાલ કબ્જે કર્યો છે.
બરડા ડુંગરમાં દરોડો
બરડા ડુંગરના ખોડીયાર નેશમાં રહેતા નારણ બાલા રબારીએ પાણીની જરના કાંઠે દાની ભઠ્ઠી શ કરી હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડયો હતો. બુટલેગર નારણ રબારી હાજર મળી આવ્યો ન હતો પરંતુ પોલીસે પચાસ હજાર પિયાનો બે હજાર લીટર આથો, બેરલ સહિત ૫૫,૭૨૫ ા.નો મુદામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર નારણની શોધખોળ હાથ ધરી છે.આ નારણ બાલા રબારીએ ખોડીયાર નેશના કુવા પાસે ૨૪,૨૦૦ ા.નો દા રેઢો મૂકયો હતો એ પણ પોલીસે કબ્જે કર્યો છે અને તેની સામે બીજો ગુન્હો નોંધ્યો છે.
તે ઉપરાંત બરડા ડુંગરના ફૂલઝર નેશમાં રહેતા કરશન ઉર્ફે કશા જેસા મોરીની ગેરહાજરીમાં ૨૦૦ લીટર આથો સહિત કુલ ા. ૭૪૬૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દાના અન્ય દરોડા
ખારવાવાડના ગરબી ચોકમાં રહેતા નામચીન બુટલેગર મનોજ ઉર્ફે સાકાલ અશોક ટોડરમલને ૩૦૦૦ ા.ના દા સાથે પકડી પાડયો હતો. અને તેની પૂછપરછ કરતા આ દા તેને બોખીરાના દિલીપ ઉર્ફે ભુવો વિનુ ઓડેદરા પાસેથી લીધાની કબુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુન્હો દાખલ કર્યો છે.કડીયાપ્લોટ શેરી નં ૭માં રહેતા કરણ ઉર્ફે પીસ્તોલ સવદાસ ઓડેદરાને ૬૦૦ ા.ના દા સાથે પકડી પાડયો હતો. ઉદ્યોગનગરના ઘાસ ગોડાઉન પાછળ રહેતી રાજીબેન નિલેષ ઉર્ફે ચકમક આશા ગઢવીના કબ્જામાંથી ૧૦૦૦ ાનો દા મળી આવતા સવારે પોલીસ મથકે હાજર થવા સૂચના અપાઇ હતી. દેગામ ગામે વણકરવાસમાં રહેતી બુધીબેન કાના ખરાની ગેરહાજરીમાં ૬૦૦ ા.નો મુદ્ામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
નશાખોર બાઇકચાલક ઝડપાયો
મૂળ ગોંડલના વોરા કોટડા રોડ ઉપર અને હાલ કેશોદના સોંદરડા રોડ પર રહેતો ગોપાલ વીનુ સોલંકી નશાની હાલતમાં બાઇક લઇ માધવપુરમાથી નીકળતા પોલીસે પકડી પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech