રાજકોટ જિલ્લમાં તારીખ ૨૬ એપ્રિલના રોજ મનપા, તાલુકા અને જિલ્લ । પંચાયતની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો, ૧૧ તાલુકા પંચાયતની ૨૦૨ બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાની ૪૪ બેઠકો માટેના મતદાન ગણતરી મથકો ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લ 1માં અલગ અલગ કુલ ૧૫ જગ્યાએ મતગણતરી આવનારી તારીખ ૨૮ એપ્રિલના રોજ યોજાશે.
રાજકોટ જિલ્લ માં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી
તંત્ર પાસેથી મતગણતરી કેન્દ્રો સંબંધિત પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના ૧૧ તાલુકાની જિલ્લ | પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી રાજકોટ, પડધરી, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા,
૧૧ તાલુકાના મતગણના કેન્દ્રો
તાલુકાનું નામ
રાજકોટ
કોટડા સાંગાણી
લોધીકા
પડધરી
ગોંડલ
જેતપુર
ધોરાજી
ઉપલેટા
જામકંડોરણા
જસદણ
વીંછિયા
જસદણ અને વિંછીયા ખાતેના સંકુલોમાં યોજાશે. તેમજ ગોંડલ નગરપાલિકાની મતગણતરી મહારાજા ભગવતસિંહજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલ ખાતે યોજાશે. જયારે રાજકોટના ૧૮ વોર્ડ
સરકારી પોર્લીટેકનીક કોલેજ, ભાવનગર રોડ, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ
કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજય કોલેજ, પડધરી
કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજય કોલેજ, પડધરી
કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજય કોલેજ, પડધરી
સેન્ટમેરી સ્કૂલ, ગુંદાળા રોડ ગોંડલ
સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કૂલ, નેશનલ હાઇવે નવાગઢ-જેતપુર
નવી ભગવતસિંહજી હાઇસ્કૂલ સ્ટેશન રોડ, ધોરાજી
ટાવરવાળી તાલુકા શાળા ઉપલેટા
નવી ભગવતસિંહજી હાઇસ્કૂલ, ઉપલેટા
મોડેલ સ્કૂલ જસદણ
તાલુકા સેવા સદન વીંછિયા
માટેની મતગણતરી રાજકોટ શહેરમાં જ કરવામાં આવશે. જેમાં રાજકોટ ખાતે છ કેન્દ્રોને નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં એમ.વી.એમ. કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, એ. એસ. ચૌધરી
હાઈસ્કૂલ, એસ.વી. વિરાણી સ્કૂલ, એ.વી. પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટયૂટ, અમૃતચંદ વીરચંદ જસાણી સ્કૂલ, રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલનો સમાવેશ થાય છે.