વેરાવળ: ૬ કરોડ ૨૦ લાખના ખર્ચે ભવ્ય આંબેડકર ભવનનું નિર્માણ

  • August 07, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીર સોમનાથ જિલ્લ ાના વડા મથક વેરાવળ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર નુ જીલ્લ ા કક્ષાનું આંબેડકર ભવન બનાવવાની કામગીરી ૨૦૧૮ મા મંજૂરથયેલ તેનુ ખાત મુહર્ત પણ થયેલ ત્યારબાદ ભવનની બાંધકામ કામગીરી શ કરતા જમીનની અંદર ઉંડા ખાડા અને ગટરનુ પાણી આવતા માર્ગ અને મકાન વિભાગ દ્રારા આ જગ્યા ઉપર ડિઝાઇન પ્રમાણે બાંધકામની કામગીરી થઈ શકે તેમ નહતી તેથી આ ભવનની જગ્યા ફેરવવાનું જણાવવામાં આવેલ અને અત્યારે સુધી આ બાંધકામની કામગીરી શ થયેલ નહતી તેથી આ બાબતે ગીર સોમનાથ જિલ્લ ાના ભાજપ કોંગ્રેસ બસપા સહિત જુદાં જુદાં સંગઠનો સમાજના પટેલો અને ૫૦ વધુ જીલ્લ ાના મુખ્ય આગેવાનો  દ્રારા મુખ્યમંત્રી અનેગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને રજુઆત કરી હતી તેથી મંજૂર થયેલ જગ્યાએ ઉપર જ નવી સ્ટ્રકચર ડીઝાઇન પ્રમાણે ભવન બનાવવા માટે ધટતી ગ્રાન્ટ ફાળવી કુલ ગ્રાન્ટ ૬ કરોડ અને ૨૦ લાખ જેવી માતબર રકમ  ફાળવી વેરાવળ ખાતે અધતન તેમજ જિલ્લ ા કક્ષા નુ ભવ્ય આંબેડકર ભવન બનાવવામા આવે છે તેવુ ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું છે આ તકે સમગ્ર ગીર સોમનાથ જિલ્લ ા અનુ જાતિ સમાજ આ નિર્ણય આવકારી અને સમાજના તમામ આગેવાનો દ્રારા અભિનંદન પાઠવેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application