મોરબીના આલાપ રોડ પર ભૂગર્ભ ગટર, ગંદા પાણી મામલે કોંગ્રેસે આવેદન પાઠવ્યું

  • July 17, 2024 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મોરબી શહેરના આલાપ રોડ પર ગટરના ઢાંકણામાંી વહેતા ગંદા પાણીના પ્રવાહને બંધ કરવા તેમજ ભૂગર્ભ ગટરના પ્રશ્નના નિરાકરણ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખે ચીફ ઓફિસરને આવેદન પાઠવી રજૂઆત કરી છે
કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસરને આવેદન પાઠવી જણાવ્યું હતું. એ આલાપ રોડ પર શિવશક્તિ પાર્કના ગેઇટ સામે ગટરના ઢાંકણામાંી સતત ગંદા પાણીનો પ્રવાહ વહેતો રહે છે અંદાજે છ માસી વધુ સમય ઇ ગયો છે જે મામલે સોસાયટીના રહીશોએ રજૂઆત કરેલ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ની ગટરના ઢાંકણામાંી સતત ગંદા પાણીને કારણે દુર્ગંધ ફેલાય ચેહ અને ગંદા પાણીનો ભરાવો તા મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે સનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે જેી તાકીદે પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી છે સાત દિવસમાં પ્રશ્ન નહિ ઉકેલાય તો સોસાયટીના રહીશોને સો રાખી કચેરીનો ઘેરાવ કરી આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News