વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શ થઈ ગઈ છે જેમાં સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી શ કરવામાં આવી છે, ૮.૩૦થી ઈવીએમની મતગણતરી શ કરવામાં આવી છે. સ્વપ ઠાકોર,ગુલાબસિંહ રાજપૂત,માવજી પટેલ વચ્ચે સીધો જગં છે, કોણ બાજી મારશે તેની પર સૌ કોઈની નજર મંડાણી છે.વાવની પેટા ચૂંટણીમાં ૭૦.૫૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમા કુલ ૨,૧૯,૨૬૬ જેટલું મતદાન જેમા પુષ ૧,૨૦,૬૧૯ તથા ૯૮,૬૪૭ ક્રી મતદાન કર્યુ હતુ. સવારે ૧૦ વાગ્યા સુધીમાં ત્રણ રાઉન્ડની મત ગણતરી પછી કોંગ્રેસના ઉમેદવાર ૧૧૬૬ મતથી આગળ હતા.
આજે સવારે ભારતના ચૂંટણી આયોગ દ્રારા ૦૭–વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી–૨૦૨૪ની મતગણતરી સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, પાલનપુર ખાતે હાથ ધરવામાં આવી રહી છે. મતગણતરી કેન્દ્ર ખાતે કુલ ૩૨૧ બુથની ૨૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લ ા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારીકર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ ૧૫૯થી વધુ અધિકારીકર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં છે જેમાં ૫૯ કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂંક કરાઇ છે.આ ગણતરીમા પોસ્ટલ બેલેટની સંખ્યા ૭૧ અને સર્વિસ વોટરની સંખ્યા ૫૯ છે.
સી.સી.ટી.વી કેમેરાથી સુસ મતગણતરી કેન્દ્ર ખાતે ૪૦૦ પોલીસ જવાનો, સી.આર.પી.એફ,એસઆરપી જવાનો ફરજ બજાવશે. આ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ મ કાર્યરત કરાયો છે. આ માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.અત્રે નોંધનીય છે કે, વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૭૦.૫૫ જેટલું મતદાન નોંધાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મત ગણતરી સવારે ૮ વાગ્યાથી શ કકી દીધી છે. મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરી સૂચનો કર્યા હતા. તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ મ, મીડિયા સેન્ટર અને સી.સી. ટી.વી. સેન્ટરની મુલાકાત લીધી છે.
આ પ્રસંગે જિલ્લ ા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તત્રં દ્રારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સવારે ૮.૦૦ કલાકે મતગણતરીની શઆત થઈ છેે જેમાં સૌથી પહેલા ૮.૦૦થી ૮.૩૦ દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. જયારે ૮.૩૦થી ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુઈગામ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech