બગસરામાં રૂપિયા ૪.૭૫ કરાડના ખર્ચે નવી બની રહેલી સરકારી હોસ્પિટલમાં ભ્રષ્ટાચારની બુ આવી રહ્યાનું નાગરિકો દ્વારા ચર્ચાઇ રહ્યું છે. આ કામનો કોન્ટ્રાક્ટ રવિ કન્સ્ટ્રકશન નામની અમદાવાદની એજન્સીને આપવામાં આવ્યો છે વધુમાં જાગૃત નાગરિકો દ્વારા ચર્ચાઇ રહ્યું છે કે હોસ્પિટલના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સિમેન્ટની ઇંટો પકાવી ઉપયોગમાં લેવાની હોય છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા આ ઇંટો ત્યાં જ બનાવીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. રેતી પણ નબળી ગુણવત્તાની તેમજ લોખંડ પણ ઓછું વાપરવામાં આવી રહ્યાનું જણાઇ રહ્યું છે. આ બાબતે જિલ્લા તંત્ર તપાસ કરી બાંધકામ મટીરિયલની ચકાસણી કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ શકે છે પરંતુ આ માટે પણ જિલ્લા તંત્રના જવાબદારોની દાનત હોવી જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકરણ જોહરનો લાઈફ પાર્ટનર વ્યક્તિ નહી એપ છે
January 13, 2025 11:51 AM49 વર્ષની અમિષાનું 18 વર્ષ નાના નિર્વાણ બિરલા સાથે અફેર
January 13, 2025 11:48 AMજામનગર શહેરમાં પતંગ મહોત્સવને લઈને ટ્રાફિક શાખા દ્વારા વિશેષ કાર્યવાહી
January 13, 2025 11:47 AMશાહરૂખે આલિયા સાથે હોરર-કોમેડી ફિલ્મ 'ચામુંડા' કરવાની ના પાડી દીધી
January 13, 2025 11:46 AMવેંકટેશ અને રાણા દગ્ગુબાતી સામે ફરિયાદ દાખલ
January 13, 2025 11:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech