હળવદ તાલુકામાં ખેડૂતો રવિ સિઝનમાં એરંડા, વરીયાળી કપાસ જેવા પાકોનું વાવેતર કરેલું હતું પરંતુ રવિવારે પડેલા કમોસમી વરસાદના કારણે એરંડા વરીયાળી કપાસ સહિત બાગાયતી પાકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે.કમોસમી માવઠું અને ભારે પવનના કારણે એરંડાઓ જમીનદસ્ત થઈ ગયા છે તો બીજી તરફ વરિયાળી કપાસ સહિત બાગાયતી પાકોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે, જેથી ખેડૂતે માંગ કરી છે કે સરકાર સર્વે કરાવીને નુકસાનનું યોગ્ય વળતર આપે તેવી માગણી કરી છે.
હળવદ પંથકમાં ખેડૂતો દ્વારા શિયાળુ સીઝનની ખેતીમાં મોંઘા ભાવના બિયારણોનો ઉપયોગ કરી એરંડાના,રાયડુ,ચણા , જીરૂં વરીયાળ ,સહિત પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું..તેમજ કુદરત પણ જગતના તાત ની કસોટી કરતો હોય તેમ અચાનક હવામાન માં પલટો આવતાં માવઠું થતાં અગરીયાઓ અને ખેડૂતો ઓ માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી માવઠું થતાં ઉભા પાક માં નુકશાન જવાની ભીતિ સર્જાતા જગતના તાત ને પડયા પર પાટુ જેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે. માવઠાથી ગ્રામ્ય પંથકમાં ્ એરંડા ના ઉભા પાકનો સોથ વળી ગયો છે, પાકમાં ભારે નુકસાની નો્ સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.જેને લઈ પંથકના ્ ખેડૂતો દ્વારા પાક માં કમોસમી વરસાદ ના પગલે ઉભા પાકો માં થયેલ નુકશાન નો સર્વે કરી પાક વળતર માં સહાય કરવામાં આવે એવી તેવી હળવદ પંથકના ખેડૂતો દ્વારા સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી વળતર આપયા તેવી માગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech