પુરુષોતમ માસની પૂર્ણાહુતી પ્રસંગે બહેનોએ ભગવાનને કાલાવાલા કર્યા

  • August 16, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પવિત્ર પુરુષોતમ માસ મહીનો ચાલી રહ્યો છે તે હવે આજે પૂર્ણ થઇ રહ્યો છે, ગઇકાલે બાલાચડીના મહીનામાં બહેનોએ આંબુડુ-જાંબુડુ કેરીને કોઠીમડુ જેવા ભકિત ગીતો ગાઇને ભગવાન પુરુષોતમને રિઝવવા પ્રયાસો કર્યા હતાં અને બાલાચડીના દરિયામાં પવિત્ર સ્નાન કરીને ભગવાનને આરાધના કરી હતી, એટલું જ નહીં ભકિત ગીતો ગાઇને પ્રસાદ પણ વેંચ્યો હતો, આમ આજથી પુરુષોતમ માસ પૂર્ણ થઇ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application