વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ, જામનગરમાં તા.૨૨-૧૨-૨૦૨૩ શુક્રવારના રોજ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિવિધ યોજનાઓની માહિતી અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓ કઇ રીતના નિ:શુલ્ક તાલીમ મેળવી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓના લાભાર્થે નિ:શુલ્ક તાલીમ વર્ગો વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજમાં જ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech