વીંછિયાના સોમપીપળિયાની સીમમાં પ્રેમીપંખીડાનો ફાંસો ખાઈ આપઘાત

  • August 24, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જસદણની સોમ પીપળીયાની ઉંમટની વીડીમાં વૃક્ષની ડાળી સાથે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાનો આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.
જસદણના સોમ પીપળીયાની ઉંમટ વીડી માં યુવક અને યુવતીએ ફાંસો  ખાઈને જીવ દઈ દીધો હોવાની માહિતી મળતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ગામ લોકો પણ દોડી ગયા હતા અને વૃક્ષની ડાળીએ લટકીને જઈને આપઘાત કરી લીધો હતો પ્રેમી પંખીડાની લાશ નીચે ઉતારી પીએમ માટે જસદણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં આ પંખીડા વીંછીયાના સોમ પીપળીયા ગામના હોવાનો સામે આવ્યો હતો ને બંને ત્રણ મહિના અગાઉ ઘરેથી નીકળી ગયા હતા અને તેને સમજાવી ઘરે લવાયા હતા પરંતુ બાદમાં યુવતીના પરિવારજનો લ માટે તૈયાર ન થતા સમાજ સાથે જીવવા નહીં દે તેમ મને સાથે જીવન ટૂંકાવી લીધું હતું.
 વીંછીયાના સોમ પીપળીયા ગામના રહે રીન્કુ બાવળીયા અને જયુ સસાદીયાને એકબીજા સાથે પ્રેમ સંબધં હોય પરિવાર એક સાથે નહીં રહેવા દે એ બીકે થી ઘરેથી ત્રણ મહિના પહેલા ચાલ્યા ગયા હતા બાદ રીન્કુના પરિવાર લ કરી આપીશું અને ઘરે આવો કઈં સમજાવતા બંને પરત આવ્યા હતા પરંતુ   પરિવારે પગ ભાંગી નાખવાની ધમકી આપીને લ કરી દેવાનીના પાડી દીધી હતી આથી આ જનમમાં સાથે નહીં રહી શકે તેમ લાગતા બંને ફરી ઘર છોડી ભાગી ગયા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી બંને ગળા ફાંસો ઉમટ ની વીડી માં ગળાફાંસો  ખાઈને જિંદગીને અલવિદા કરી દીધી હતી ઘટના સ્થળને જાણ થતા બંને પરિવારજનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જાય મૃતદેહ ઉતારીએ મળશે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application