રાજકોટ મહાપાલિકાની વિવિધ બ્રાન્ચમાં સામુહિક બદલીઓનો સિલસિલો આગળ ધપાવતા રજા ઉપર જતા પૂર્વે ગઇકાલે મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ દ્રારા શહેરની સફાઈ કામગીરી સંભાળતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચમાં ૧૪ અધિકારીઓ અને ઇજનેરોની બદલીનો હત્પકમ કર્યેા છે.
મ્યુનિ.કમિશનરએ જણાવ્યું હતું કે જાહેર સેવાના હિતાર્થ વહીવટી સરળતા ખાતર ૧૪ આસિસ્ટન્ટ પર્યાવરણ ઇજનેરો અને સેનિટેશન ઓફિસરોની બદલીનો હત્પકમ કર્યેા છે, આ ૧૪ અધિકારી અને ઇજનેરોને ઝોનમાં વિસ્તૃત કામગીરીની ફળવણીનો હત્પકમ જે તે લગત ઝોનના ડેપ્યુટી કમિશનર દ્રારા કરવાનો રહેશે. હત્પકમ તાત્કાલિક અસરથી અમલવારી કરવા આદેશ કર્યેા છે
કયા અધિકારી–ઇજનેરને કયાં મુકાયા
૧ વિલાસબેન વી.પટેલ આસિ.ઇજનેર સેન્ટ્રલ ઝોન
૨ રાકેશ આઇ.શાહ આસિ.ઇજનેર ઇસ્ટ ઝોન
૩ જિજ્ઞેશ જી. વાઘેલા આસિ.ઇજનેર ઇસ્ટ ઝોન
૪ જય એમ.ઉપાધ્યાય આસિ.ઇજનેર સેન્ટ્રલ ઝોન
૫ ખેવના આર.વાંકાની આસિ. ઇજનેર વેસ્ટ ઝોન
૬ ભાવેશ આર.ખાંભલા આસિ.ઇજનેર વાવ સેલ
૭ ગૌરવ એ.દવે આસિ.ઇજનેર સેન્ટ્રલ ઝોન ઓફિસ
૮ રાજેશ ભાલોડીયા આસિ.ઇજનેર વેસ્ટ– ઇસ્ટ ઝોન
૯ મૌલેશ વી.વ્યાસ સેનિટેશન ઓફિસર વેસ્ટ ઝોન
૧૦ ધીરજલાલ કે.સિંધવ સેનિટેશન ઓફિસર ઇસ્ટ ઝોન
૧૧રાજેશ જી.પટેલ સેનિટેશન ઓફિસર ઇસ્ટ ઝોન
૧૨ અમરીશ બી.પરીખ સેનિટેશન ઓફિસર સેન્ટ્રલ ઝોન
૧૩ પિયુષ કે.ચૌહાણ સેનિટેશન આફીસર વેસ્ટ ઝોન
૧૪ કૌશિક એચ.ધામેચા સેનિટેશન ઓફીસર સેન્ટ્રલ ઝો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech