ગઈકાલે વિઘ્નહર્તાની વિદાય સાથે ચોમાસાની વિદાયનો પ્રારંભ થયો છે, આજે વ્હેલી સવારે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ઝાકળ જોવા મળી હતી.
સમગ્ર જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સટાસટી બોલાવી મેઘરાજાએ નદી-નાળા છલોછલ કરી દીધા બાદ શ્રાવણ માસમાં વાછટ જ આપી હતી અને ચાલુ માસ ભાદરવામાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો છે.
આજે વહેલી સવારે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ઝાકળ જોવા મળી હતી,જેથી એમ કહી શકાય કે ચોમાસાની વિદાયનો પ્રારંભ થયો છે,જામનગર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે મહતમ તાપમાન ૩૪.૫ અને લઘુતમ તાપમાન ૨૬.૬ નોંધાયું છે.
સમગ્ર જિલ્લામાં મિશ્ર વાતાવરણ અનુભવાઈ રહ્યું છે બપોરે ભાદરવાનો સખત તડકો,ગરમી સવારે તેમજ સમી સાંજે ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરમાં પવન ગતિ ૨૫ થી ૩૦ તેમજ હવામાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech