જામનગરમાં કોલેજીયન યુવતિ ભેદી રીતે ગુમ

  • August 08, 2024 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં કોલેજીયન યુવતિ ભેદી રીતે ગુમ

જામનગરમાંથી એક યુવતી કોલેજ જવાનું કહીને ઘેરથી નીકળ્યા પછી એકાએક લાપતા બની ગઈ છે, અને પરિવારજનો ચિંતામાં મુકાયા છે. જે મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.
​​​​​​​

જામનગરમા લાલવાડી વિસ્તારમા જૂના આવાસમા રહેતી શિવાની ધનજીભાઈ જેપાર નામની ૧૮ વર્ષ ની યુવતી ગત તા. ૩૦ જુલાઈના ઘરે થી કોલેજ જવા નીકળી હતી. જે ઘરે પરત ફરી ન હતી .આથી તેણીના પરિવાર દ્વારા પોલીસમા જાણ કરવામાં આવી છે. જો કોઈને આ યુવતી અંગે જાણકારી મળે તો પોલીસમા જાણ કરવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application