પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી 3000 કિલોથી વધુ ડ્રગ્સ કોસ્ટ ગાર્ડ અને એટીએસએ પકડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે, સંયુક્ત ઓપરેશનમાં 5 ઈરાનીની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત મોટા જ્થ્થામાં ડ્રગ્સ પકડાયું છે. નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સના જથ્થા સાથે 5 ઈરાનીને પણ ઝડપી લેવાયાના સમાચાર મળી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગત વર્ષની સરખામણીએ બોર્ડની પરીક્ષામાં કોપી કેસમાં ૯૨% ઘટાડો
March 18, 2025 03:25 PMમહાકુંભના રૂપમાં સમગ્ર વિશ્વએ મહાન ભારતના દર્શન કર્યા: સંસદમાં પીએમ મોદી
March 18, 2025 03:23 PM૧૦૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪ દિવસ બાદ સેન્સેક્સ ૭૫૦૦૦ની સપાટી વટાવવામાં સફળ
March 18, 2025 03:20 PMગુંદાવાડી સહિતની બજારોમાં આઠ મિલકત સીલ; રૂ.૫૭ લાખ વસુલ્યા
March 18, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech