જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

  • November 02, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડીયાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

સ્વચ્છતા હી સેવા અભિયાન અર્ંતગત જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામુહિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન જામજોધપુર તાલુકાના ૧૩૭ જેટલા વિવિધ સ્થળો પર ૩૭૮૪ જેટલા નાગરિકોએ સાફ-સફાઈમાં તેમનું યોગદાન આપ્યું હતું.  આ સફાઈ ઝુંબેશ દરમિયાન, પદાધિકારીઓ, ડી.આર.ડી.એ.ના કર્મચારીગણ, તલાટીમંત્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
**
જોડિયા
સ્વચ્છતા હી સેવા અભિયાન અર્ંતગત જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામુહિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન જોડીયા તાલુકાના ૭૮ જેટલા વિવિધ સ્થળો પર ૪૦૦ જેટલા નાગરિકોએ સાફ-સફાઈમાં તેમનું યોગદાન આપ્યું હતું.  આ સફાઈ ઝુંબેશ દરમિયાન, પદાધિકારીઓ, ડી.આર.ડી.એ.ના કર્મચારીગણ, તલાટીમંત્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application