ઘૂટું ગામ નજીક ગત રાત્રીના કેમિકલ ભરેલ ટેન્કર ઠાલવવામાં આવ્યું હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા અને રાત્રીના ગ્રામજનોએ ટેન્કર ઝડપી પાડ્યું હોવાની માહિતી પ્રાપ્ત ઇ હતી ટેન્કરમાંી જીપીસીબી ટીમે સેમ્પલ લીધા હોવાનીં પણ માહિતી પ્રાપ્ત ઇ રહી છે તો આ ઘટના અંગે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ જાહેર કરેલ વિડીયોી વિરોધાભાસ સર્જાયા છે વિડીયોમાં ધારાસભ્ય જણાવી રહ્યા છે કે ટેન્કર ખાલી હતું. રાત્રે ૧૨ વાગ્યે ફોન આવ્યો અને કોન્ટ્રાકટરને મદદની જરૂર હતી તો અઢી કલાક સુધી જાગીને તેઓએ મદદ કરી હતી મોરબીમાં સારું કામ ાય તેના માટે તેઓ સતત કાર્યરત છે કોન્ટ્રાકટર સારા કામ કરે અને જરૂરત પડે ત્યારે તેમની સો ઉભા હોવાનું જણાવ્યું હતું ટેન્કર ખાલી હતું જે ગ્રામજનો પકડીને હેરાન કરતા હોવાી છોડાવ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
તો બીજી તરફ ગ્રામજનોએ ટેન્કરમાં ભરેલ કેમિકલ ગામ નજીક ખાલી કર્યાના આક્ષેપો કર્યા હતા એટલું જ નહિ જીપીસીબી ટીમે સેમ્પલ લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ધારાસભ્ય કેમ ટેન્કરના માલિકને બચાવવાની પેરવી કરી રહ્યા છે તે મોટો સવાલ છે ?
સામાજિક અગ્રણી દેવજીભાઈ પરેચા જણાવે છે કે ગ્રામજનોએ કેમિકલ ટેન્કર પકડી લીધું હતું અને તેને નામ કહી દો કોનું છે એટલું જ જાણવું હતું કેમિકલ એવું હતું કે ત્યાં હાજર લોકોને આંખમાં બળતરા વા લાગી હતી અને જે ટેન્કર પકડ્યું હતું તેના ક્લીનર સો કાંતિભાઈ ફોનમાં વાત કરતા હતા કે તું ત્યાંી વયો જા નેતા આવું કેમ કરે છે તે સવાલ છે કેમિકલ ગાડીમાં આવું કરતા હોય તે દુખદ છે ગ્રામજનોએ ટેન્કરમાં કોઈ નુકશાન કર્યું ની ક્યાં કારખાનેી ભરીને આવો છો તેની માહિતી માંગી હતી જોકે પકડાયેલા ઇસમેં નામ આપ્યું ની જીપીસીબીએ સેમ્પલ લીધા છે પરંતુ કાર્યવાહી શે કે કેમ તેની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસને તમે કાર્યવાહી કરો તેમ કહ્યું હતું જોકે ગાડી પોલીસને સોપ્યા બાદ રાતોરાત પોલીસ સ્ટેશની નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે તો રોજ રાત્રે આવા કેમિકલ ઠાલવવા આવે છે ત્યારે ગ્રામજનો રોજ રાત્રે જાગે શું ? કેનાલમાં ખાલી કરે છે જેી પાણી પ્રદુષિત ાય છે આવા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે.
ટેન્કરચાલકે કાન્તિલાલના સાળાનો ટાંકો હોવાનો સ્વીકાર કર્યો
તો ગ્રામજનોએ ઝડપી લીધેલા ટેન્કર ચાલકનો વિડીયો બનાવ્યો હતો જેમાં ટેન્કર ચાલક કબુલાત આપે છે કે હળવદી ભરી આવ્યા હતા અને માકના મુકેશ ભરવાડે ખાલી કરવાનું કીધું હતું તો તે સો જગ્યા બતાવવા પણ આવ્યા હતા ટાંકો કોનો છે તેવું પૂછતાં ભરતભાઈ કાંતિભાઈ અમૃતિયાના સાળાનો હોવાનું ટેન્કર ચાલક જણાવી રહ્યો છે જોકે ખાલી કર્યા અંગે ગોળગોળ જવાબ આપે છે તે રોડ પર ઉભો હતો અને સો આવ્યો હતો તેને ખાલી કર્યો હશે તેવું બોલતો જણાઈ આવે છે.
ટેન્કર ચાલકને ધારાસભ્ય પાછો આવતો રહે કહેતા હોય તેવો વીડિયો વાયરલ
ઘૂટું ગ્રામજનોએ કેમિકલ ખાલી કર્યા બાદ ટેન્કર ચાલકને ઝડપી લીધો હતો જે મોબાઈલમાં કાન્તિલાલ અમૃતિયા સો વાતચીત કરતો જોવા મળે છે તેવો વિડીયો વાયરલ યો છે જેમાં કાન્તિલાલ તું ભેગો ભેગો શું કામ ફરશ પાછો આવતો રહે તેવું બોલતા સાંભળી સકાય છે જોકે વિડીયોની પુષ્ટિ કરી શકાતી ની.
સેમ્પલ લીધા છે, લેબ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ શે: જીપીસીબી અધિકારી
જીપીસીબી અધિકારી મહેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે ઘૂટું ગામે રાત્રીના ટેન્કર ખાલી કરવા ગાડી આવી હોવાની ફરિયાદ મળતા ટીમ પહોંચી હતી જે ટેન્કર ખાલી કરવામાં આવ્યું હતું તેમાંી સેમ્પલ લીધા હતા તેમજ ગ્રામજનોએ સ્ળ બતાવતા સ્ળ પરી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે હાલ સેમ્પલ રાજકોટ લેબમાં મોકલ્યા છે જેનો રીપોર્ટ આવ્યા બાદ કયું કેમિકલ છે તે સ્પષ્ટતા શે તો ગ્રામજનોએ પકડેલું ટેન્કર ત્યાં જ રાખ્યું હતું અને જીપીસીબી સેમ્પલ લઇ લે બાદમાં પોલીસને સોપીશું તેવું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ જયેશ રાદડિયા
January 27, 2025 10:54 AMબીચ ફેસ્ટીવલમાં લોકકલાકારો રાજભા ગઢવી, અપેક્ષા પંડયાએ લોકોને ડોલાવ્ય
January 27, 2025 10:54 AMબાંગ્લાદેશને ઝટકો, અમેરિકા સહાય આપવાનું બંધ કરશે
January 27, 2025 10:48 AMઅમેરિકા સામે ફુંફાડો મારનાર કોલંબિયા પળવારમાં ઘુંટણીયે
January 27, 2025 10:42 AMઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા લાગુ થશે
January 27, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech