રાજકોટમાં ફરી એક વખત સિટી બસ બંધ પડી : મુસાફરો હેરાન

  • July 16, 2023 05:09 PM 

રાજકોટ સીટીબસની હાલ દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. અવારનવાર સીટીબસ બંધ પડવાના બનાવો બની રહ્યા છે. ફરી એક વખત યાજ્ઞિક રોડ પર સિટી બસ બંધ પડી હતી. જેને લઇને રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી પડી રહી છે. અવારનવાર સીટીબસ બંધ પડવાના બનાવો બની રહ્યા છે જેને લઇને મુસાફરો પણ હેરાન થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application