રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્િિતમાં ગીર સોમના જિલ્લ ા પ્રશાસન દ્વારા જિલ્લ ાના ખેડૂત ભાઈઓ, સખી મંડળની બહેનો, શાળાના શિક્ષકો અને યોગ શિક્ષકોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ અને જાણકારી મળી રહે તેવા હેતુી સોમના સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’માં રાજ્યપાલએ સંબોધનને બદલે ઉપસ્તિ પ્રાકૃતિક કૃષિકારો સો પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિી તા લાભાલાભ વિશે વિશદ્ સમજ આપી હતી.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો-ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વપરાશી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે. આબોહવામાં પરિવર્તન ઈ રહ્યું છે. ૨૪% જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. આ પરિવર્તનના કારણે દિવાળીમાં વરસાદ ઈ રહ્યો છે. ગત વર્ષો દરમિયાન ગીર-સોમના જિલ્લ ામાં બે વાવાઝોડા આવ્યા હતા ગીર-સોમનાવાસીઓ તેના સાક્ષી છે.
ગુજરાતના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજયપાલએ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં જોડાય તે માટે આહ્વ ાન કર્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂો, એફપીઓ તા મોડલ ફાર્મના ૧૦ જેટલા સ્ટોલની રાજ્યપાલએ પ્રત્યક્ષ મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશેની જાણકારી મેળવી હતી.
જિલ્લ ા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, રાજ્યપાલ દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચલાવ્યું છે. તેને ગીર-સોમના જિલ્લ ો આગળ લઈ જશે.
રાજ્યપાલનું સોમના સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા કુરુક્ષેત્ર ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટ્રી નિદર્શિત કરવામાં આવી હતી. ગીર સોમના જિલ્લ ાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ અવસરે રજૂ કરી હતી.
આ પ્રસંગે જિલ્લ ા પંચાયત પ્રમુખ, જિલ્લ ા પંચાયત ઉપપ્રમુખ , આત્મા ગાંધીનગરના ડાયરેક્ટર પ્રકાશભાઈ રબારી, જિલ્લ ા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, સોમના સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાન્તકુમાર સેનાપતિ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારના વૈજ્ઞાનિક રમેશભાઈ રાઠોડ, આત્મા, સુરેન્દ્રનગર પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ.પટેલ, તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો, યોગશિક્ષકો, સખીમંડળની બહેનો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્તિ રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech