વેરાવળમાં ગેમઝોન બંધ કરાવાયા સિનેમા ઘરોની ફાયર સેફ્ટીનું ચેકિંગ

  • May 27, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ખાતે ગેમઝોનમાં બનેલ ગોઝારા અગ્નિકાંડની ઘટના બાદ ગીર સોમના જિલ્લ ાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે.

 જિલ્લા મક વેરાવળમાં ચાલતા બે ગેમઝોનને તાત્કાલિક અસરી બંધ કરી દેવામાં આવ્યા છે. તો મલ્ટિપ્લેક્સ સિનેમા ઘરોમાં પણ ફાયર સેફ્ટીને લઈ તંત્ર દ્વારા ચેકિંગનો ધમધમાટ હા ધરવામાં આવ્યો છે.

ગીર સોમના જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચનાી વેરાવળ શહેર તેમજ ગ્રામ્ય મામલતદાર ઉપરાંત ચીફ ઓફિસર, પીજીવીસીએલ, પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગનો ધમધમાટ હા ધરવામાં આવ્યો છે. જે અંગે પ્રાંત અધિકારી ભૂમિકાબેન વાટલીયાએ જણાવ્યું હતું કે, વેરાવળ શહેરમાં શક્તિ મોલ તેમજ સાચી મલ્ટિપ્લેક્સમાં ચાલતા ગેમઝોનને ક્લોઝર નોટિસ ફટકારી બીજો હુકમ ના ાય ત્યાં સુધી બંધ કરી દેવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વેરાવળ શહેરમાં આવેલ આરાધના મલ્ટિપ્લેક્સ તેમજ વેરાવળ બાયપાસ પર આવેલ ફોનિક્સ મલ્ટિપ્લેક્સ સિનેમા તેમજ સાચી મલ્ટિપ્લેક્સ સિનેમામાં પણ ફાયર સેફ્ટી ને લઈ ચેકિંગ હા ધરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત સોમના ખાતે પણ ફાયર સેફ્ટી ને લઈ ચેકિંગના હા ધરવામાં આવનાર છે. હાલ રાજકોટની ગમખ્વાર ઘટના બાદ ગીર સોમના જિલ્લાનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું છે અને ફાયર સેફ્ટી ને લઈ તપાસ હા ધરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application