તાજેતરમાં રાજકોટ મુકામે ગેમ ઝોનમાં લાગેલ આગના બનાવ અંગે સાવચેતીના પગલાં લેવા જેતપુર શહેરમાં સરકારની સુચના અનુસાર જેતપુર નવાગઢ નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી, પી.જી.વી.સી.એલ. કચેરી તેમજ પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરમાં ચાલતા ગેમ ઝોન, ફનઝોન સ્ળે ચેકીંગ હા ધરવામાં આવ્યું હતું અને શહેરમાં જૂનાગઢ રોડ ઉપર ચાલતા એક ગેમ ઝોન અને નકલંક આશ્રમ રોડ ઉપર ચાલતા ફનફેર બંધ કરાવવામાં આવેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેરબજારમાં 92 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા
March 01, 2025 10:51 AMભારતમાં ટ્રાન્સજેન્ડર ક્લિનિક બંધ થતા, મસ્કનો કટાક્ષ આ બધું અમેરિકાના પૈસાથી થતું હતું
March 01, 2025 10:51 AMવિશ્વના સુપર બિલિયોનેર્સની યાદીમાં ભારતના બે હિંદુનો સમાવેશ
March 01, 2025 10:50 AM2047 સુધીમાં ભારત ઉચ્ચ આવક ધરાવતો દેશ બની શકે
March 01, 2025 10:44 AMમુંબઈ યુનિવર્સિટીએ દીક્ષાંત સમારોહમાં ખોટા નામ લખી ડિગ્રી આપી દીધી
March 01, 2025 10:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech