જૂનાગઢના મધુરમ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ કેરી વેચવાની મનાઈ કરવા મામલે કોર્પોરેટર પર ત્રણ ઇસમોએ હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યાનો બનાવ નોંધાયો છે. તો સામા પક્ષે પણ ઇજાગ્રસ્ત કર્યા અંગેના બનાવવામાં સામસામે સાત સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હા ધરી છે
આ અંગે સી ડિવિઝનમાંી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં મધુરમ રોડ બાલાજી હાઈટ ની સામે રસ્તા પર પરેશભાઈ ભૂત અને તેની સો અજાણ્યો ઈસમ રસ્તા પર ગાડી રાખી કેરીના બોક્સ વેચતા હોય અને ટ્રાફિકને નડતરરૂપ તું હોય જેી કોર્પોરેટર વાલભાઈ આમછેડા વોર્ડ ઓફિસે જતા હતા તે દરમિયાન કેરીના બોક્સ વેચતા ઇસમોને સાઈડમાં કેરી વેચવાનું જણાવતા બંને ઇસમોએ ઉસ્કેરાઈ કોર્પોરેટરને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા પરેશ ભૂત ગાડીમાંી છરી લઈ આવ્યો હતો અને કોર્પોરેટર પર છરી વડે હુમલો કરવા જતા કાનાભાઈ ધર્મણભાઈ ડાંગર વચ્ચે પડી છરી લેવા જતા તેના હામાં છરી વાગી ગઈ હતી તેમજ પરેશ ભૂત સો રહેલ અજાણ્યો ઈસમ દ્વારા કોર્પોરેટર વાલભાઈને માર મારી અને મંગલમૂર્તિ દુકાનવાળા અન્ય ઈસમે લાકડાના ધોકા સો આવી માર મારી ઇજાગ્રસ્ત કર્યા અંગેના બનાવમાં ત્રણ ઈસમો સામે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હા ધરી છે. તો સામા પક્ષે પણ ચાર શખ્સોએ હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યાની ફરિયાદ નોંધાવી છે.
તો સામા પક્ષે નોંધાયેલી ફરિયાદમાં વિસ્તારમાં પરેશભાઈ ભૂત રસ્તા પર ગાડી રાખી વેપાર કરતા હોય ધર્મેશભાઈ ડાંગરે વેપાર નહીં કરવાનું જણાવી ગાળો આપી હતી પરેશભાઈ એ ધર્મેશભાઈ ને ગાળો આપવાની ના પાડતા ધર્મેશભાઈ ડાંગર, તેના પુત્ર કાનાભાઈ ડાંગર તા ૨ અજાણ્યા ઈસમોએ પરેશભાઈ ને ઢીકા પાટુનો માર મારી લાકડાના બેટ વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કરી જાની મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech