વીંછિયા તાલુકાના છાસીયા ગામે અગાઉ યેલી માાકૂટનો ખાર રાખી યુવાન પર અહીં ગામમાં જ રહેતા પિતા-પુત્રે પાઇપ વડે હુમલો કરી તેને નાકમાં બટકું ભરી લેતા ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. યુવાની ફરિયાદ પરી વીંછિયા પોલીસે બે શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વીંછિયા તાલુકાના છાસિયા ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે ભટ્ટુ લીંબાભાઇ જોગરાજીયા(ઉ.વ ૪૩) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અહીં છાસિયા ગામે જ રહેતા મનસુખ માવજીભાઈ મકવાણા અને માવજી લઘરાભાઈ મકવાણાના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સવારના દસેક વાગ્યે અહીં બસ સ્ટેન્ડ પાસે તે ચા પાણી પીવા માટે ગયો હતો દરમિયાન અહીં પાનના ગલ્લે માવજી ઊભો હોય ોડીવારમાં માવજીનો દીકરો મનસુખ પણ બાઇક લઈને અહીં આવ્યો હતો સો તે પાઇપ પણ લાવ્યો હોય બાદમાં પિતા-પુત્ર બંને યુવાન પર પાઇપ વડે હુમલો કરી પગના ભાગે ઈજા પહોંચાડી હતી તેમજ યુવાન પર બેસી જઇ મનસુખે ઢીકાપાટુનો માર મારી નાક પર બટકું કરી લીધું હતું. બાદમાં આ પિતા પુત્ર બને અહીંી નાસી ગયા હતા.હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આજી સવા મહિના પૂર્વે મનસુખ મકવાણા તા તેના પિતા માવજી સો તેને માાકૂટ ઈ હોય જે અંગે પોલીસ ફરિયાદ કરી હતી જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. યુવાનની ફરિયાદ પરી પોલીસે પિતા-પુત્ર સામે આઇપીસીની કલમ ૩૨૩, ૩૨૪, ૧૧૪ અને જીપીએફ કલમ ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધી બંને આરોપીને ઝડપી લે જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech