જૂનાગઢમાં ગઈકાલે બપોરે બેકાબૂ કારે વૃદ્ધ અને અનેક વાહનોને હડફેટે લીધા નો બનાવ નોંધાયો હતો. બનાવમાં કોઈ જાનહાનિ ઈ ની તો બીજી તરફ સમગ્ર અકસ્માત ન બનાવ સમાધાન ઈ જતા પોલીસ દ્વારા કારચાલક સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ક્લિન ચીટ આપવામાં આવી હતી. છાયા બજાર થી દીવાનચોક વિસ્તારમાં આડેધડ વાહનો પાર્ક વાી ટ્રાફિક રહે છે. જેી ટ્રાફિકની સમસ્યા હલ કરવા વેપારીઓએ માંગ કરી હતી.
જૂનાગઢમાં ગઈકાલે બપોરે કાળવા ચોકી દિવાન ચોક તરફના રસ્તે પૂરપાટ ઝડપે જતી કાર ના ચાલકે છાયા બજાર વિસ્તારમાં વૃદ્ધને હડફેટે લીધા હતા બેકાબૂ કારે બે વાહનો અને રીક્ષા ને પણ નુકસાન કર્યું હતું. કાર ચાલકે બેલેન્સ ગુમાવતા યેલા અકસ્માતમાં રાહદારી વૃદ્ધને ઈજા પહોંચી હતી.
પૂરપાટ ઝડપે જતી કાર નિહાળી રાહદારીઓ અને વેપારીઓમાં ભયનું લખુ લખુ ફેલાયું હતું. તો બીજી તરફ રાહદારી વૃદ્ધને ઠોકરે ચડાવવાી પગમાં ઈજા ઈ હતી જેી છાયા બજાર અને દિવાન ચોક આસપાસ ના વિસ્તારમાંથી વેપારીઓએ તાત્કાલિક ઘટના સ્ળે પહોંચી વૃદ્ધને સારવાર ર્એ ૧૦૮ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.બનાવને લઈ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.તો કાર અડાતા કારની આગળની સાઈડ નો ભાગ બુકડો બોલી ગયો હતો. કાર બેકાબુ બની વૃદ્ધને હડફેટે લીધાના દ્રશ્યો સીસીટીવી માં પણ કેદ યા હતા. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ વૃદ્ધને હડફેટે લીધા ઉપરાંત બે થી વધુ બાઈક અને એક રીક્ષા ને પણ કાર ચાલકે ઠોકરે ચડાવતા વાહનોમાં પણ નુકસાની ઈ હતી.
સમગ્ર બનાવ મામલે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્ળે પહોંચી કારચાલકને ઝડપી લીધો હતો. જો કે પોલીસની ટીમના જણાવ્યા મુજબ કારચાલક ના અકસ્માત કરવાના બનાવમાં કોઈ ફરિયાદ કરવામાં આવી ની અને સમાધાન ઈ ગયું હોવાી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ની.
જોકે છાયા બજાર જેવા મુખ્ય માર્ગ પર યેલા બનાવતી વેપારીઓ દ્વારા બેકાબુ કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. તો બીજી તરફ દિવાન ચોકી છાયા બજાર સુધીના વિસ્તારમાં કાયમી ટ્રાફિકની સમસ્યા રહે છે જેી પોલીસની ટીમ દ્વારા ટ્રાફિકની સમસ્યા પણ હલ કરે તેવી વેપારીઓમાંથી માંગ ઉઠી છે. આજ વિસ્તાર આસપાસ શાળા પણ આવેલી હોવાી શાળાના સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં વિર્દ્યાીઓની પણ અવરજવર રહે છે જેી આવા બનાવ બીજી વાર ન બને તે માટે પોલીસ વિભાગને કડક ટ્રાફિક વ્યવસ કરવા અને બે ફીકરાઈી કાર ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા લોકો દ્વારા માંગ ઉઠી છે.
રંગ મહેલનું ગ્રાઉન્ડ હોવા છતાં રસ્તા પર જ તું પાર્કિંગ
જુનાગઢ શહેરના મુખ્ય વિસ્તાર એવા છાયા બજાર માં રંગ મહેલનું મોટું ગ્રાઉન્ડ આવેલું છે. સાકડી હવેલી ગલીમાં પણ આ જ વિસ્તારમાંી નીકળી શકાય છે પરંતુ છાયા બજાર પાસે જ રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરેલા હોય મોટું વાહન નીકળે તો અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે પોલીસ દ્વારા દિવાનચોકી છાયા બજાર સુધીના વિસ્તારમાં કડક પેટ્રોલિંગ હા ધરી આડેધડ પાર્ક કરેલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. દિવાન ચોક પાસે પોલીસના કેમેરા લગાવવામાં આવ્યા છે કેમેરાના આધારે પણ પોલીસ ટ્રાફિકને અડચણરૂપ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી શકે છે
એસબીઆઇ બેન્ક સામે જ વાહનોના ખડકલા
દિવાન ચોક વિસ્તારમાં આવેલ એસબીઆઇ બેંક સામે જ વેપારીઓની દુકાન પાસે જ આડેધડ વાહનો અને રિક્ષાઓ પાર્ક તી હોવાી રસ્તો બ્લોક ઈ જાય છે વેપારીઓની દુકાન પાસે જ વાહનો પાર્ક વાી અવારનવાર ગ્રાહકો સો બોલાચાલી પણ ાય છે જેી વેપારીઓ દ્વારા પોલીસને ચેકિંગ હા ધરી આડેધડ પાર્ક તા વાહનોને પકડવા પણ માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech