ચાંદીપુરા ોભ્યો: સિવિલમાં બે દિવસમાં એક પણ કેસ નહીં

  • August 07, 2024 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહીત જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસી ચાંદિપુરા કે શંકાસ્પદ એક પણ કેસ જોવા મળ્યા ની, સિવિલ હોસ્પિટલ કે એમસીએચ (ઝનાના હોસ્પિટલ)માં પણ છેલ્લા બે દિવસી એક પણ એડમિશન નોંધાયું ની. જેને લઈને આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.ગઈકાલે ઝનાના હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ૧૩ દિવસની સઘન સારવાર બાદ રાણાવાવના ચાર વર્ષના બાળકને સ્વસ્ તા રજા આપવામાં આવી હતી. આ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ અને ઝનાનાના પીડિયાટ્રિક વિભાગમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંી અત્યાર સુધીમાં સસ્પેક્ટ ૩૦ દર્દીઓ દાખલ યા હતા જેમાંી ૬ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને તેમાં ૨ પોઝિટિવ દર્દીનાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. આ ઉપરાંત ૨૩ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને રિપોર્ટ પૂર્વે ૯ દર્દીનાં સારવાર દરમિયાન મૃત્ય યા છે. આઠ દર્દીઓ સારવાર બાદ સંપુર્ણ સ્વસ્ તાં રજા આપવામાં આવી છે અને હાલમાં ૬ દર્દી સારવાર હેઠળ હોવાનું જણાવાયું હતું. રાજ્યની વાત કરીએ તો રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૧૫૯ શંકાસ્પદ કેસો છે.જે પૈકીના ૫૯ કેસ પોઝીટીવ મળેલ છે. અત્યાર સુધીમાં કુલ-૭૧ દદીઓના મૃત્યુ યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application