ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના તેની એક્ટિંગ કરતાં સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે.
ચાહત ખન્ના ટીવી ઈન્ડસ્ટ્રીનો એક એવી સ્ટાર છે જે ઘણીવાર પોતાના લુક્સને કારણે ફેન્સના દિલ ઘાયલ કરતી રહે છે,
ચાહત્ત ખન્ના જાણીતી ટીવી અભિનેત્રી છે. તેણે ઘણી ટીવી સિરિયલો જેવી કે બડે અચ્છે લગતે હૈ, કુબૂલ હૈ અને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું.
આ સુંદર અભિનેત્રી તેમની હોટ અને ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની સ્ટાઈલ તેના ચાહકોની સાથે અન્ય યુઝર્સને પણ આકર્ષે છે.
હાલમાં જ ચાહત ખન્નાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
લેટેસ્ટ તસવીરોમાં ચાહત બિકીની પહેરેલી જોવા મળી રહી છે.આ તસવીરોમાં ચાહત ખન્નાનો બોલ્ડ લુક સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત માટે ૨૦૪૭ સુધીમાં ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવું મુશ્કેલ : માર્ટિન વુલ્ફ
July 06, 2024 01:59 PMઓછી આવક ધરાવતા દેશોમાં ૪ ટકાી વધુ નવજાત મૃત્યુનું કારણ આબોહવા પરિવર્તન
July 06, 2024 01:56 PMવિકટ્રી પરેડ બાદ મરીન ડ્રાઈવ પર એકઠો યો ૧૨ મેટ્રિક ટન કચરા
July 06, 2024 01:52 PMસાપે દંશ દીધો, યુવાને સાપને સામા બે બટકા ભરી લીધા, સાપનું મોત
July 06, 2024 01:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech