લાલપુરમાં પૂ.જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

  • November 08, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના લાલપુરમાં લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાની ૨૨૫મી  જન્મ જયંતી નિમિત્તે જલારામ મંદિર થી રાધા કૃષ્ણના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ રાધા કૃષ્ણ ના મંદિર થી લાલપુર ના મુખ્ય માર્ગ પર એક ભવ્ય રથ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માં જલારામ ભક્તો જોડાયા હતા. રથયાત્રા બાદ લાલપુર લોહાણા મહાજન વાડીમાં મહાપ્રસાદ નું આયોજન કરવામા આવ્યું હતું.મહાપ્રસાદના નાત જમણમાં લાલપુરના રઘુવંશીઓ તથા આજુબાજુના ગામમાં રહેતા રઘુવંશી ભાઈઓ બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application