જામનગરમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ક્રિસમસની ઉજવણી

  • December 26, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નાતાલના પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી, ખાસ કરીને બાળકોએ પોતાના પ્રિય પાત્ર શાંતાકલોઝના વેશભુષામાં જોવા મળ્યા હતા, શહેરના સેક્રેટ હાર્ટ ચર્ચ ખાતે ઉજવણીમાં ખ્રિસ્તી સમુદાયના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. શહેરની સેન્ટ આન્સ, સેન્ટ ઝેવીયર્સ, સેન્ટ ફ્રાન્સીસી સહિતની સ્કુલોમાં પણ નાતાલની ઉજવણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application