બગસરામાં કાર સળગતા રોકડ ત્રણ લાખ બળીને ખાક

  • May 29, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢથી બગસરા ગાડીની ખરીદી કરવા આવેલા વ્યકિતઓ બગસરા જેતપુર રોડ ઉપર પાણીના ટાકા પાસે પહોંચતા આ કાર માં અચાનક ગાડીનો ગેસ લીક થતા ગાડીમાં આગ લાગી હતી જયારે આ ગાડીમાં ચાર વ્યકિત બેઠા હતા જેમાં રોહન વલકુભાઇ, રામ નરેશભાઈ, નરેશભાઈ જેન્તીભાઇ તેમજ પિયુષ મહેશભાઈ આ ચાર વ્યકિત બગસરા ગાડીની ખરીદી કરવા આવેલ હતા જયારે આ ગાડીમાં અચાનક આગ લાગી હતી સદનસીબે જાન હાની ટળી હતી પરંતુ આ ગાડીમાં આવેલા ચાર વ્યકતિઓ પોતાનો જીવ બચાવી નીકળી ગયા હતા પરંતુ આ ગાડીમાં અનેક ડોકકયુમેન્ટ હતા અને સાથે ત્રણ લાખ જેવી રોકડ પણ હતી જયારે ગાડી સળગી ઉઠતા આ તમામ ડોકયુમેન્ટ ખાખ થઈ ગયા તેમજ ત્રણ લાખ પણ બળી ગયા હતા. જેના લીધે આ રસ્તા ઉપર તમામ વાહનો ઉભા રહી ગયા હતા અને જયારે આ ગાડી ખાખ થઈ ગઈ ત્યાર પછી વાહન વ્યવહાર ફરી ચાલુ થઈ ગયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application