મોરબી એસ.ઓ.જી. પોલીસની ટીમ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય, તે દરમિયાન મોરબીના લીલાપર કેનાલ રોડ પર લાડલી પાર્ટી પ્લોટ સામે ભાર્ગવ શોપિંગ સેન્ટરમાં આવેલા ગ્રેવિટી સલુન એન્ડ સ્પામાં ઓચિંતું ચેકિંગ હાથ ધયુ હતું. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતા ચાર કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હોવાનું અને જાહેરનામા મુજબ સીસીટીવી કેમેરાનું રેકોડિગ પણ મેઇન્ટેન ન થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી સ્પાના સંચાલક બળવતં મોતીભાઈ નકુમ રહે. કારીયા સોસાયટી, વાવડી રોડ, મોરબીવાળા વિદ્ધ જિલ્લ ા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભગં બદલ બી.એન.એસ. કલમ–૨૨૩ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે