રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર માધવ હોટલ પાસે પરપ્રાંતિય યુવાનની ધોકાના ઘા ફટકારી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના આ બનાવને લઈ કુવાડવા રોડ પોલીસ મકના સ્ટાફે તપાસનો ધમધમાટ ચલાવી હત્યા કરનાર કુવાડવા ગામમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસની પ્રામિક તપાસમાં આરોપી મજૂરી કામ કરતો હોય મૃતક યુવાન તેની રેંકડીમાં સુઈ જતાં તેણે ઉભા વાનું કહ્યું હતું દરમિયાન આ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી ઈ હતી જેમાં આરોપીએ ઉશ્કેરાઈ યુવાનને માામાં ધોકાનો ઘા ફટકારી તેની હત્યા નિપજાવી હતી.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા ના ચકનાકીના વતની અને જિલ્લા ઘણા સમયી કુવાડવા પાસેના મઘરવાડા પાસે રહેતા પાકટીયાભાઈ પાડવીભાઈ ગેદરીયા (ઉ.વ.૩૫) નામના યુવાનની ગત તા.૧-૪-૨૦૨૪ના સવારના સુમારે રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર કુવાડવા ગામ નજીક માધવ હોટલ પાસે ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ તાં કુવાડવા રોડ પોલીસ મકના સ્ટાફે અહીં પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રામિક તપાસમાં યુવાનની ધોકાના ઘા ફટકારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેી આ અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરી કુવાડવા રોડ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
હત્યાના આ બનાવને લઈ કુવાડવા રોડ પોલીસ મકના પીઆઈ વી.આર.રાઠોડની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.જે.વરૂ, એએસઆઈ એમ.એમ. કુંભારવાડીયા, હેડ કોન્સ. અજીતભાઈ લોખીલ, હિતેશભાઈ માલકિયા, વિક્રમભાઇ ગરચર, અરવિંદભાઈ મકવાણા, કોન્સ. સંજયભાઈ મિયાત્રા, જયપાલભાઈ બરાડિયા સહિતના સ્ટાફે અલગ અલગ દિશાઓમાં તપાસ હા ધરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે આ હત્યાના બનાવમાં પોલીસે આરોપી મહેશ રામજીભાઈ બાહુકિયા (ઉ.વ.૩૦, રહે. કુવાડવા, વેલના ચોક, રાધે હોટલવાળી શેરી)ને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મહેશ બાહુકિયા મજુરી કામ કરે છે. બનાવના દિવસે રાત્રિના મૃતક પાકટીયા આરોપીની રેંકડીમાં સુઈ ગયો હોય જેી આરોપી મહેશે તેને રેંકડીમાંથી ઉભુ વાનું કહ્યું હતું. જેી મૃતકે આરોપીને ગાળો આપી હતી બાદમાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી ઈ હતી. જેમાં આરોપી મહેશે અહીં પડેલા ધોકા વડે યુવાન પર હુમલો કરી તેને માાના ભાગે ધોકાનો મરણતોલ ઘા ફટકારી દીધો હતો જેી તેનું મોત યું હતું. હત્યાના આ બનાવને લઈ પોલીસે વિશેષ તપાસ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech