કેનેડિયન ગુપ્તચર વડા બે વખત ભારત આંટો મારી જતાં તર્કવિતર્ક

  • June 10, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેડિયન ગુચર એજન્સીના વડા ડેવિડ વિગ્રોલ્ટે અલગતાવાદી હરદીપ સિંહ નિરની હત્યા સંબંધિત કેસ અંગે ભારતીય અધિકારીઓ પાસેથી માહિતી લેવા અને આપવા ફેબ્રુઆરી અને માર્ચમાં બે વખત ગુ રીતે ભારતની મુલાકાત લીધી હતી.

કેનેડિયન સિકયોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસના ડિરેકટર વિોલ્ટે ઓટ્ટાવાની હત્યાની તપાસ દરમિયાન આ બાબત જાહેર કરી છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આક્ષેપ કર્યા પછી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ગંભીર તણાવમાં આવ્યા હતા. ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા.નિરની હત્યામાં કથિત સંડોવણી બદલ કેનેડાએ ત્રણ ભારતીય નાગરિકો – કરણપ્રીત સિંઘ (૨૮), કમલપ્રીત સિંઘ (૨૨) અને કરણ બ્રાર (૨૨)ની ધરપકડ કર્યાના અઠવાડિયા પહેલા વિોલ્ટ ભારતની અઘોષિત મુલાકાતે આવ્યા હતા અને પછી ચોથા ભારતીય અમનદીપ સિંહની કેનેડિયન સત્તાવાળાઓએ ધરપકડ કરી હતી. ભારત દ્રારા આતંકવાદી જાહેર કરાયેલા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application