કાલાવડ સરકારી હોસ્પિટલમાં પૂર્વ ધારાસભ્યની દબંગાઇના CCTV વાયરલ થયા

  • August 03, 2024 07:01 PM 

કાલાવડ સરકારી હોસ્પિટલમાં પૂર્વ ધારાસભ્યની દબંગાઇના CCTV વાયરલ થયા

​​​​​​​જામનગર-કાલાવડ સરકારી હોસ્પિટલમાં પૂર્વ ધારાસભ્યની દબંગાઇ
રાત્રીના સમયે તબીબ ફરજ પર હાજર ન રહેતા માર્યો માર
કાલાવડ નાકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુછડિયાએ તબીબને માર્યો માર
માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application